gujarat અમરેલીમાં વરસેલા વરસાદથી ખેડૂતો ખુશ, ખેડૂતોએ શરૂ કર્યું વાવેતર By Andy Jadeja Monday, June 28, 2021 Comment Edit <p>અમરેલીમાં વરસેલા વરસાદથી ખેડૂતો ખુશ થયા હતા. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ વાવેતર શરૂ કર્યું હતું. આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વધુ વરસાદના કારણે પુલ પર પાણી ફરી વળ્યું હતું.</p> from gujarat https://ift.tt/3w8ghG1 Related Postsઆજે ગૌણ સેવા પસંદગી મંડળની સિનિયર ક્લાર્કની પરીક્ષા, 1497 જગ્યા માટે 2.80 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશેસુરેન્દ્રનગરઃ પાટડીમાં ધાર્મિક કાર્યક્રમમાં કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લુ આમંત્રણ, જાહેરમાં અબીલ ગુલાલની છોડો ઉડાવી કરી ઉજવણીઆજથી ત્રણ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી, પણ આ તારીખ બાદ તૂટી પડશે વરસાદધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, 691 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો
0 Response to "અમરેલીમાં વરસેલા વરસાદથી ખેડૂતો ખુશ, ખેડૂતોએ શરૂ કર્યું વાવેતર"
Post a Comment