
રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા શિક્ષણ વિભાગે સરકારી યુનિવર્સિટીઓને શું કર્યા આદેશ?,જુઓ વીડિયો
<p>રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા શિક્ષણ વિભાગે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓને જુલાઈ માસમાં યુજી, પીજીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લેવા માટે આદેશ કર્યો છે. આ સાથે જ ફરજીયાત વેક્સિનેશન કેમ્પ યોજી વિદ્યાર્થીઓને ફરજીયાત વેક્સિન આપવા તાકીદ કરાઈ છે. </p>
from gujarat https://ift.tt/3A8LBHY
from gujarat https://ift.tt/3A8LBHY
0 Response to "રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા શિક્ષણ વિભાગે સરકારી યુનિવર્સિટીઓને શું કર્યા આદેશ?,જુઓ વીડિયો"
Post a Comment