<p>ગુજરાત ચેમ્બરની ખાલી પડનારી 25 બેઠક માટે 18 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની જાહેરાત કરવામાં આવી છે. સિનીયર વાઈસ પ્રેસિડેન્ટની એક, જૂનિયર વાઈસ પ્રેસિડેન્ટની એક ,જનરલ કેટેગરી અમદાવાદની આઠ અને જનરલ કેટેગરી ગ્રામીણની ચાર જેવી બેઠકો માટે ચૂંટણી યોજાશે.</p>
from gujarat https://ift.tt/3fHohZr
0 Response to "ગુજરાત ચેમ્બરની ખાલી પડનારી 25 બેઠકો માટે 18 સપ્ટેમ્બરે યોજાશે ચૂંટણી, જુઓ વીડિયો"
Post a Comment