
ફટાફટઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા નોંધાયા કેસ?,જુઓ ગુજરાતી ન્યૂઝ
<p>રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15 કેસ નોંધાયા છે. આ સાથે જ 17 દર્દીઓ કોરોનામાંથી મુક્ત થયા છે. રાજ્યના 28 જિલ્લા અને એક મહાનગરમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. વડોદરા પાલિકા વિસ્તારમાં પાંચ પોઝિટીવ કેસ નોંધાયા છે.</p>
from gujarat https://ift.tt/3sFiqsN
from gujarat https://ift.tt/3sFiqsN
0 Response to "ફટાફટઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા નોંધાયા કેસ?,જુઓ ગુજરાતી ન્યૂઝ"
Post a Comment