gujarat આજે ગૌણ સેવા પસંદગી મંડળની સિનીયર ક્લાર્કની યોજાશે પરીક્ષા, કેટલા પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા? By Andy Jadeja Friday, July 30, 2021 Comment Edit <p>આજે ગૌણ સેવા પસંદગી મંડળની સિનીયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. જેમાં કુલ 1105 કેન્દ્ર પર બે લાખ 80 હજાર 754 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જ્યાં 1 હજાર 497 સિનીયર ક્લાર્કની જગ્યા માટે આ પરીક્ષા યોજાવાની છે.</p> from gujarat https://ift.tt/2TJE9To Related Postsઅમરેલીના આંબરડીમાં આભ ફાટ્યુ, વાહનો અને પશુઓ તણાયા, બજારમાં વહેતી થઇ નદીકોરોના કેસ ઓછા થતાં 84 દિવસ બાદ બગીચા ખૂલતાં લોકોનું મોર્નિંગ વોક શરૂગુજરાતના આ જિલ્લામાં હવે રસી નહીં લીધી હોય તો ભરવો પડશે દંડ, જાણો કોને લાગુ થશે આ નિયમસોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોની હાજરી શરૂ, જાણો શું છે ગાઈડ લાઇન?
0 Response to "આજે ગૌણ સેવા પસંદગી મંડળની સિનીયર ક્લાર્કની યોજાશે પરીક્ષા, કેટલા પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા?"
Post a Comment