અમરેલીના આંબરડીમાં આભ ફાટ્યુ, વાહનો અને પશુઓ તણાયા, બજારમાં વહેતી થઇ નદી
<p>ભારે વરસાદને કારણે અમરેલીમાં ઘોડાપુરના દ્રશ્યો સર્જાયા હતા સાવરકુંડલાના આંબરડી ગામની બજારોમાં પાણી ભરાયા હતા.પાણીમાં તણાતા મીની ટ્રેક્ટરને લોકોએ પ્રવાહમાંથી બહાર કાઢ્યું છે. અન્ય વાહનો અને પશુઓ તણાયા હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો.</p>
from gujarat https://ift.tt/3pP7Td9
from gujarat https://ift.tt/3pP7Td9
0 Response to "અમરેલીના આંબરડીમાં આભ ફાટ્યુ, વાહનો અને પશુઓ તણાયા, બજારમાં વહેતી થઇ નદી"
Post a Comment