gujarat બનાસકાંઠા:સૂઈગામમાં ફાયરિંગનો વિડીયો વાઇરલ, શોભાયાત્રામાં યુવકે હવામાં કર્યું ફાયરિંગ By Andy Jadeja Monday, July 19, 2021 Comment Edit <p>બનાસકાંઠાના સૂઈગામમાં ફાયરિંગનો વિડીયો વાઇરલ થયો છે. મંદિરમાં માતાજીનાં પ્રાણપ્રતિષ્ઠાનો પ્રસંગ હતો. શોભાયાત્રા દરમિયાન એક યુવકે હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગનો વિડીયો સોશલ મીડિયામાં વાઇરલ થયો છે. </p> from gujarat https://ift.tt/3is6EgH Related Posts16મે ના રોજ વાવાઝોડું ત્રાટક્વાની આગાહીઅમદાવાદમાં કોરોનાના નવા 2 હજાર જેટલા કેસ નોંધાયાSurat: ભાજપ સાંસદને કાર્યકરે જાહેરમાં ખખડાવ્યાઃ ધારાસભ્ય દેખાતો નથી, નેતાઓના ફોન નથી આવતા ત્યારે અમારે મરી જવાનું ?18 મેના રોજ ગુજરાતમાં ત્રાટકશે ‘તૌકતે’ વાવાઝોડું, જાણો ક્યા વિસ્તારને એલર્ટ કરાયા
0 Response to "બનાસકાંઠા:સૂઈગામમાં ફાયરિંગનો વિડીયો વાઇરલ, શોભાયાત્રામાં યુવકે હવામાં કર્યું ફાયરિંગ"
Post a Comment