<p>હવામાન વિભાગે આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. સુરત, નવસારી, વલસાડમાં આજે વરસાદની શક્યતા છે. 23 જુલાઈથી બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાશે. 24 જુલાઈથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે. </p>
from gujarat https://ift.tt/3rnG504
0 Response to "દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, 24 જુલાઈથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે"
Post a Comment