રાજ્યમાં વેપારીઓના ફરજીયાત વેક્સિનેશનની સમયમર્યાદા અંગે શું લેવાયો નિર્ણય?
<p>રાજ્યમાં વેપારી, ફેરિયાઓ અને નોકરીયાત વર્ગ તથા સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે કોરોના વેક્સિન ફરજીયાત લેવાની સમયમર્યાદા લંબાવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમા આ નિર્ણય લઈ સમય મર્યાદા 15 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.</p>
from gujarat https://ift.tt/3C4IbXW
from gujarat https://ift.tt/3C4IbXW
0 Response to "રાજ્યમાં વેપારીઓના ફરજીયાત વેક્સિનેશનની સમયમર્યાદા અંગે શું લેવાયો નિર્ણય?"
Post a Comment