<p>મધ્ય ગુજરાતના દૂધ ઉત્પાદકો માટે સારા સમાચાર આવ્યા છે. ગોંધરાની પંચામૃત ડેરીએ દૂધઉત્પાદકોને ચુકવાતા ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો આપવાની જાહેરાત કરી છે. જેને લઈને પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લાના અઢી લાખ પશુપાલકોમાં આનંદ જોવા મળ્યો છે.</p>
0 Response to "મધ્ય ગુજરાતના દૂધ ઉત્પાદકો માટે સારા સમાચાર, પ્રતિ કિલો ફેટે કેટલાનો વધારો આપવાની કરાઈ જાહેરાત?"
Post a Comment