<p>સુરતના વેસુ રોડ પર ચાલતા સ્પામાં ક્રાઈમ બ્રાન્ચે રેડ પાડી છે. જેમાં મેનેજર અને ગ્રાહક સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં એક દિવસ બાદ કોરોનાના કેસમાં ફરી વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 27 પોઝિટીવ કેસ નોંધાયા છે.</p>
from gujarat https://ift.tt/3fgf5ee
0 Response to "ફટાફટઃ રાજ્યમાં એક દિવસ બાદ કોરોનાના કેસમાં થયો ફરી વધારો, જુઓ મહત્વના સમાચાર"
Post a Comment