રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી, આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં સર્જાશે લો પ્રેશર
By Andy Jadeja
Monday, September 6, 2021
Comment
Edit
<p>રાજ્યમાં 8મી સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે.</p>
0 Response to "રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી, આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં સર્જાશે લો પ્રેશર"
Post a Comment