gujarat દિલ્હી એઈમ્સના નિર્દેશક રણદીપ ગુલેરિયાએ કોરોનાની ત્રીજી લહેર અંગે શું આપી ચેતવણી?,જુઓ વીડિયો By Andy Jadeja Saturday, June 19, 2021 Comment Edit <p>દિલ્હી એઈમ્સ(Delhi Aiims)ના નિર્દેશક રણદીપ ગુલેરિયા(Randeep Guleria)એ કોરોના(Corona)ના નિયમોનું પાલન નહીં થાય તો ચોક્કસપણે ત્રીજી લહેર આવવાની ચેતવણી આપી છે. ભીડને એકઠી થતા અટકાવવામાં નહીં આવે તો 6થી 8 સપ્તાહની અંદર ત્રીજી લહેર આવી શકે છે.</p> from gujarat https://ift.tt/3cTksiv Related PostsCoronavirus Cases LIVE: રાજ્યમાં કોરોના વાયરસ ઘાતક બન્યો, દર કલાકે 132 વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવીCoronavirus Cases LIVE: ગુજરાતમાં કોરોના કન્ટ્રોલ બહાર, છેલ્લા 6 દિવસમાં નવા 17,180 કેસ નોંધાયાGujarat Coronavirus Cases LIVE Updates: ગુજરાતમાં કોરોનાનો તરખાટ, કોરોનાકાળમાં પ્રથમ વખત એક જ દિવસમાં 3500થી વધુ કેસ નોંધાયારેમડેસિવીર ઇન્જેક્શનની અછત વચ્ચે હવે ગુજરાતનાં આ શહેરમાં કોરોના ટેસ્ટિંગની કીટની અછત સર્જાઈ
0 Response to "દિલ્હી એઈમ્સના નિર્દેશક રણદીપ ગુલેરિયાએ કોરોનાની ત્રીજી લહેર અંગે શું આપી ચેતવણી?,જુઓ વીડિયો"
Post a Comment