Coronavirus Cases LIVE: ગુજરાતમાં કોરોના કન્ટ્રોલ બહાર, છેલ્લા 6 દિવસમાં નવા 17,180 કેસ નોંધાયા

Coronavirus Cases LIVE: ગુજરાતમાં કોરોના કન્ટ્રોલ બહાર, છેલ્લા 6 દિવસમાં નવા 17,180 કેસ નોંધાયા

<p>રાજ્યમાં એપ્રિલના છ દિવસમાં નવા કેસમાં પણ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા છ દિવસમાં રાજ્યમાં કોરોનાના નવા 17 હજાર 180 પોઝિટીવ કેસ નોંધાયા છે. મંગળવારે કોરોનાના નવા ત્રણ હજાર 280 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે 121 દિવસ બાદ કોરોનાની સારવાર દરમિયાન 17 દર્દીઓના મૃત્યુ નોંધાયા હતા.</p>

from gujarat https://ift.tt/3uyeZEb

0 Response to "Coronavirus Cases LIVE: ગુજરાતમાં કોરોના કન્ટ્રોલ બહાર, છેલ્લા 6 દિવસમાં નવા 17,180 કેસ નોંધાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel