News18 Gujarati અમદાવાદ: 44 વર્ષના વ્યક્તિએ 29 વર્ષની મહિલા વકીલને પ્રેમજાળમાં ફસાવી, પત્નીએ ફોડ્યો ભાંડો By Andy Jadeja Tuesday, April 6, 2021 Comment Edit આજથી સાત મહિના પહેલા આ મહિલાના મોબાઈલ ફોનમાં ફેસબુક દ્વારા આમેજ લોખંડવાલા નામના વ્યક્તિએ પરિચય કર્યો હતો. જેથી આ મહિલા અને આમેજ બંને અવારનવાર વાતચીત કરતા હતા અને ધીરે ધીરે બંને વચ્ચે મિત્રતા થઈ હતી. from News18 Gujarati https://ift.tt/3sWpfWj Related Postsરાજકોટ : કમ્પાઉન્ડર બની બેઠો હતો 2 વર્ષથી ડોકટર, 'મુન્નાભાઈ'નો ફૂટ્યો ભાંડોમ્યુકોરમાઇકોસિસના વધતા કેસ માટે ઔધોગિક ઓક્સિજન જવાબદાર છે? જાણો શું કહી રહ્યા છે તબીબોમ્યુકોરમાઇકોસિસમાં આયુર્વેદિક ઉપચાર પણ છે કારગત, જાણો તબીબ પાસેથી કેટલાક ઉપાયોરાજ્યના ધોરણ-12ના 6.83 લાખ વિદ્યાર્થીઓની બોર્ડની વાર્ષિક પરીક્ષાની તારીખ જાહેર
0 Response to "અમદાવાદ: 44 વર્ષના વ્યક્તિએ 29 વર્ષની મહિલા વકીલને પ્રેમજાળમાં ફસાવી, પત્નીએ ફોડ્યો ભાંડો"
Post a Comment