Coronavirus Cases LIVE: રાજ્યમાં કોરોના વાયરસ ઘાતક બન્યો, દર કલાકે 132 વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી
<p><strong>Gujarat Coronavirus Cases LIVE Updates:</strong> રાજ્યમાં કોરોના ઘાતક બન્યો છે. ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 3 હજાર 160 કેસ નોંધાયા હતા. જ્યારે 15નાં મૃત્યુ થયા હતા અને નવ ઓક્ટોબર 2020 એટલે 178 દિવસમાં પ્રથમ વખત એક્ટિવ કેસનો આંક 16 હજારને પાર થયો છે. હાલ 16 હજાર 252 એક્ટિવ કેસ છે અને 167 દર્દી વેન્ટીલેટર પર છે.</p>
from gujarat https://ift.tt/3up117l
from gujarat https://ift.tt/3up117l
0 Response to "Coronavirus Cases LIVE: રાજ્યમાં કોરોના વાયરસ ઘાતક બન્યો, દર કલાકે 132 વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી"
Post a Comment