સુરતમાં કોરોનાએ 13 વર્ષના બાળકનો ભોગ લીધો: સારવાર માટે ખસેડાયાના પાંચ જ કલાકમાં મોત

સુરતમાં કોરોનાએ 13 વર્ષના બાળકનો ભોગ લીધો: સારવાર માટે ખસેડાયાના પાંચ જ કલાકમાં મોત

ધ્રુવના પરિવારના કહેવા પ્રમાણે રવિવાર બપોર સુધી તેનો કોઈ તકલીફ ન હતી, અચાનક શ્વાસ લેવામાં તકલીફ થઈ અને ટેસ્ટ કરાવતા કોરોના હોવાનું માલુમ થયું. સારવાર માટે ખસેડાયાના પાંચ જ કલાકમાં મોત થયું.

from News18 Gujarati https://ift.tt/39HEA5h

0 Response to "સુરતમાં કોરોનાએ 13 વર્ષના બાળકનો ભોગ લીધો: સારવાર માટે ખસેડાયાના પાંચ જ કલાકમાં મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel