રાજ્યના 18 શહેરોના વેપારીઓની ચિંતામાં થયો વધારો, વેક્સિન લેવાનો આજે છેલ્લો દિવસ

રાજ્યના 18 શહેરોના વેપારીઓની ચિંતામાં થયો વધારો, વેક્સિન લેવાનો આજે છેલ્લો દિવસ

<p>નાઈટકર્ફ્યૂ(NightCurfew) વાળા 18 શહેરોમાં વેપારીઓને ફરજીયાત વેક્સિન(Vaccine) લેવાનો આજે છેલ્લો દિવસ છે. વેક્સિનની અછતના કારણે આ શહેરોમાં વેક્સિન ન લઈ શકનાર ધંધાર્થીઓની ચિંતામાં વધારો થયો છે. સરકારે 30 જૂન સુધી રસી ન લેનાર એકમો બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું.&nbsp;</p>

from gujarat https://ift.tt/3w5JfGL

Related Posts

0 Response to "રાજ્યના 18 શહેરોના વેપારીઓની ચિંતામાં થયો વધારો, વેક્સિન લેવાનો આજે છેલ્લો દિવસ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel