
આજથી શાળા કોલેજોમાં શિક્ષણ શરૂ, વિદ્યાર્થીઓએ શું રાખવું પડશે ધ્યાન?
કોરોનામાં લોકડાઉન અને અનલોકના 10 મહિના બાદ રાજ્યમાં આજથી ધો. 10,12ની સ્કૂલો અને કોલેજો શરૂ થઈ. 10 મહિનાના લાંબા વેકેશન બાદ હવે આજથી ધીમે ધીમે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા. આજથી એક સપ્તાહ સુધી વિદ્યાર્થીઓને માત્ર કોવિડ ગાઈડલાઈનના જ પાઠ ભણાવાશે. ત્યારબાદ 18 જાન્યુઆરીથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થશે. સ્કૂલો શરૂ થતા
from gujarat https://ift.tt/38uNZNs
from gujarat https://ift.tt/38uNZNs
0 Response to "આજથી શાળા કોલેજોમાં શિક્ષણ શરૂ, વિદ્યાર્થીઓએ શું રાખવું પડશે ધ્યાન?"
Post a Comment