
આજે પુણેથી કોરોનાની રસી અમદાવાદમાં આવશે, 16 જાન્યુઆરીથી રાજ્યમાં રસીકરણની પ્રક્રિયા શરૂ
કોરોના વેક્સિનને લઈ ગુજરાતમાં કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આજે સવારે 10 વાગ્યાને 45 મિનિટે અમદાવાદ એયરપોર્ટ પર પુણેથી કોવિશિલ્ડ વેક્સીન પહોંચશે. કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થાને પૂણેની સીરમ ઈંસ્ટિટ્યૂટથી રવાના કરવામાં આવ્યો છે. વેક્સીનનો પ્રથમ જથ્થો 3 ટ્રકોમાં સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ રવાના કરવામાં આવ્યો છે. શ્રીફળ વધેરીને
from gujarat https://ift.tt/2LIe7M5
from gujarat https://ift.tt/2LIe7M5
0 Response to "આજે પુણેથી કોરોનાની રસી અમદાવાદમાં આવશે, 16 જાન્યુઆરીથી રાજ્યમાં રસીકરણની પ્રક્રિયા શરૂ"
Post a Comment