બનાસકાંઠાઃ 1.20 કરોડની વીમો પકવવા CAએ મિત્રો સાથે મળી પત્નીની કરી હતી હત્યા

બનાસકાંઠાઃ 1.20 કરોડની વીમો પકવવા CAએ મિત્રો સાથે મળી પત્નીની કરી હતી હત્યા

<p>બનાસકાંઠાના ડીસામાં છ મહિના અગાઉ થયેલી CAની પત્નીની હત્યા કેસના મુખ્ય આરોપીને પોલીસે દબોચી લીધો છે. સીએના કહેવાથી તેની પત્નીની હત્યા કર્યા બાદ છ મહિનાથી ફરાર આ હત્યારાને ઝડપી પોલીસે જેલના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડીસામાં છ મહિના અગાઉ CA એ તેના બે મિત્રો સાથે મળી તેની પત્નીની હત્યા અકસ્માતમાં ખપાવી દેવાની ઘટના બની હતી. જે કેસમાં હત્યારા પતિ અને તેના એક મિત્રની ધરપકડ થઈ ગઈ હતી જ્યારે આ કેસમાં છેલ્લા 6 મહિનાથી ફરાર મુખ્ય સૂત્રધાર પણ હવે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.</p>

from gujarat https://ift.tt/2TlAQBh

Related Posts

0 Response to "બનાસકાંઠાઃ 1.20 કરોડની વીમો પકવવા CAએ મિત્રો સાથે મળી પત્નીની કરી હતી હત્યા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel