
જિલ્લા-તાલુકા પંચાયતોના અધિકારો ઝુંટવી ભાજપ સરકારે પંચાયતી રાજને પાંગળુ બનાવ્યું
ભુજ,શુક્રવાર
પંચાયતી રાજની સૃથાપના ગુજરાતમાં ૧૯૬૩માં થઈ અને સમગ્ર દેશમાં ગુજરાતનું પંચાયતી રાજ નંબર વન ગણવામાં આવતુ હતુ પરંતુ જયારાથી ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યુ ત્યારાથી પંચાયતી રાજને પાંગળુ બનાવી દેવામાં આવેલ છે અને પંચાયતો પાસેાથી અિધકારો ઝુંટવી નહોર વગરનો વાઘ કરી દેવામાં આવેલ છે. મહાત્મા ગાંધીજીનું સપનું હતુ કે સતાનું વિકેન્દ્રીકરણ કરી અને ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતોને અિધકારો આપી અને છેવાડાના માનવી સુાધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે અને સર્વંગી વિકાસ થાય તેવા ઉદેશ સાથે પંચાયતી રાજની રચનાઓ કરવામાં આવેલ હતી અને પંચાયતોને ઘણા બાધા અિધકારો આપી સૃથાનિક લેવલે વહીવટી તંત્ર ઉપર નિયંત્રણ રહે તેના માટે જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખના નિયંત્રણ અને દેખરેખ હેઠળ વહીવટી તંત્રને કામ કરવાનુ હતુ. પરંતુ ગુજરાતમાં ભાજપની સરકાર આવી ત્યારાથી પંચાયતી રાજનું પતન કરવાનું ચાલુ થયેલ. પંચાયતો પાસે રહેલા અિધકારો પરત ખેંચી લેવામાં આવેલ અને જિલ્લા તાલુકા પંચાયતો પાસે કોઈ જ અિધકારો રહેવા દીધેલ નાથી. જેના કારણે ચૂંટાયેલા હોદેદારોનો વહીવટ ઉપર કોઈ નિયંત્રણ રહેતુ નાથી.
આજે ઘણા રાજયોમાં પંચાયતોને ખુબ અિધકારો આપેલા છે. અને તમામ યોજનાઓની અમલવારી તાલુકા જિલ્લા પંચાયત મારફતે કરવામાં આવે છે. ત્યારે ગુજરાતના પણ જિલ્લા-તાલુકા પંચાયતના માળખાને અસરકારક રીતે કામ કરે તેવા અિધકારો સોંપવા જોઈએ અને નહિંતર તાલુકા જિલ્લા પંચાયતના માળખાનું વિસર્જન કરી નાખવુ જોઈએ. કારણ કે ચૂંટાયેલા સભ્યો, સમિતિઓના ચેરમેનો કે જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પાસે કોઈ પણ જાતના અિધકારો રહેવા દીધેલ નાથી. વહીવટી તંત્ર ઉપર કોઈ નિયંત્રણ નાથી અને વિકાસકામો પણ જિલ્લા પંચાયત ધારે તે નહિં પરંતુ સરકારના આદેશો અને સુચના મુજબ નક્કી કરવા પડે. જે પંચાયતી રાજને પાંગળુ કરી દેવાની અને નહોર વગરનો વાઘ કરી દીધેલ છે.
સમગ્ર જિલ્લાભરમાંથી કોઈ પણ વિસ્તારમાંથી કર્મચારીના ફરિયાદો આવે અને જે ફરિયાદોના આાધારે જિલ્લા પંચાયત પ્રમુખ બદલીના કે બીજી કોઈ કાર્યવાહીના સુચનાઓ ડીડીઓ ને જાણ કરે તો પણ ડીડીઓ પ્રમુખની સુચનાની અમલવારી કરતા નાથી. જિલ્લા વિકાસ અિધકારીનો પગાર પંચાયતના સ્વભંડોળમાંથી થવા છતા જિલ્લા પંચાયતનો તમામ વહીવટ લોક પ્રતિનિાધીઓને અનદેખી કરી અને મનસ્વી રીતે કરવામાં આવે છે. જે પંચાયતી રાજ માટે યોગ્ય બાબત નાથી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cqQz98
0 Response to "જિલ્લા-તાલુકા પંચાયતોના અધિકારો ઝુંટવી ભાજપ સરકારે પંચાયતી રાજને પાંગળુ બનાવ્યું"
Post a Comment