થાન સામુહિક કેન્દ્રમાં કોરોના વેક્સિન આપવાનો પ્રારંભ

થાન સામુહિક કેન્દ્રમાં કોરોના વેક્સિન આપવાનો પ્રારંભ


થાન, તા. 23 જાન્યુઆરી, 2021, શનિવાર

થાન સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેક્સીન રસીકરણ ઝુંબેશ અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં અંદાજે ૯૫ જેટલાં કર્મચારીઓને કોરોના વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો જેમાં કોવીશીલ્ડનો પ્રથમ જથ્થો થાન સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી પહોંચતાં પ્રથમ રાઉન્ડમાં ડોક્ટરો, આરોગ્ય કર્મચારીઓ, મહેસુલી કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓને કોરોના વેક્સીન આપવાની હોય પ્રથમ દિવસે રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં તમામ અંદાજે ૯૫ વ્યક્તિઓને કોરોના વેક્સીનનો ડોઝ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ શનિવારના કારણે રજા હોય અનેક લોકો ગેરહાજર રહેતા તેઓને સોમવારના રોજ કોવીશીલ્ડ રસી આપવામાં આવશે તેમ જવાબદાર અધિકારીઓએ જણાવ્યું હતું.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qYUVZV

0 Response to "થાન સામુહિક કેન્દ્રમાં કોરોના વેક્સિન આપવાનો પ્રારંભ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel