ધોળકાના રાઈસ મિલના કામદારનું અકસ્માતમાં મોત

ધોળકાના રાઈસ મિલના કામદારનું અકસ્માતમાં મોત


બગોદરા, તા. 21 જાન્યુઆરી, 2021, ગુરૂવાર

ધોળકા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક ખાનગી રાઈસ મીલમાં નોકરી કરતાં કામદાર જીતુભાઈ રાજુભાઈ વણજારા રહે.ધોળકાવાળા કંપનીનું બાઈક લઈને કામ અર્થે જઈ રહ્યાં હતાં તે દરમ્યાન પોતાનું બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતાં બાઈક પર કાબુ નહિં રહેતાં બાઈક સ્લીપ ખાઈ જતાં બાઈક સાથે રોડ વચ્ચે આવેલ ડિવાઈડર સાથે અથડાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં મોત નીપજ્યું હતું જે અંગે રાઈસ મીલના માલીકે ધોળકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o6Xk2P

0 Response to "ધોળકાના રાઈસ મિલના કામદારનું અકસ્માતમાં મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel