ગુજરાત પેટા ચૂંટણી Live: 8 બેઠકો માટે મતદાન શરૂ, સવારથી જ મતદાન માટે મતદારોમાં ઉત્સાહ

ગુજરાત પેટા ચૂંટણી Live: 8 બેઠકો માટે મતદાન શરૂ, સવારથી જ મતદાન માટે મતદારોમાં ઉત્સાહ

<p>કોરોના કાળ વચ્ચે પેટાચૂંટણીમાં આઠ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે.<br /><br />આ પેટાચૂંટણીમાં કુલ 18 લાખ 95 હજાર 32 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે અને 81 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે.

from gujarat https://ift.tt/327qkza

Related Posts

0 Response to "ગુજરાત પેટા ચૂંટણી Live: 8 બેઠકો માટે મતદાન શરૂ, સવારથી જ મતદાન માટે મતદારોમાં ઉત્સાહ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel