
રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા પણ આ શહેરમાં કોરોનાએ ફરી માર્યો ઉથલો, એક જ દિવસમાં 210 કેસ આવ્યા સામે
<strong>અમદાવાદઃ</strong> રાજ્યમાં સતત કોરોનાના કેસ વધતા જઈ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 926 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 210, સુરતમાં 124,વડોદરામાં 104, રાજકોટમાં 96, જામનગરમાં 17, ભાવનગરમાં આઠ, જૂનાગઢમાં સાત, અને ગાંધીનગરમાં 34 કેસ નોંધાયા છે. કોરોનાના કેસ રાજ્યમાં તો ઘટી રહ્યા છે પરંતુ
from gujarat https://ift.tt/2UzJ6Lq
from gujarat https://ift.tt/2UzJ6Lq
0 Response to "રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા પણ આ શહેરમાં કોરોનાએ ફરી માર્યો ઉથલો, એક જ દિવસમાં 210 કેસ આવ્યા સામે"
Post a Comment