
ગુજરાતના આંગણે ઠંડીનું જોર ક્યારે વધશે? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
અમદાવાદઃ હજુ ગુજરાતમાં ઘણી જગ્યાએ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહે છે ત્યારે આ દ્રશ્યો જોઈને ખેડૂતો ચિંતામાં મુકાઈ જાય છે. જોકે હવે વહેલી સવારે ઠંડીની શરૂઆત થઈ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. હાલ સમગ્ર ગુજરાત સહિત દેશમાં વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. પવનની દિશા પણ બદલાવવા લાગી
from gujarat https://ift.tt/2F6K3H2
from gujarat https://ift.tt/2F6K3H2
0 Response to "ગુજરાતના આંગણે ઠંડીનું જોર ક્યારે વધશે? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?"
Post a Comment