gujarat ભરુચઃ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ પત્નીની ઈન્જેક્શન આપીને પતિએ કરી હત્યા By Andy Jadeja Saturday, August 7, 2021 Comment Edit <p>ભરુચની ઓરેન્જ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પત્નીની પતિએ ઈન્જેક્શન આપીને હત્યા કરી છે. પતિએ સાઈનાઈટનું ઈન્જેક્શન આપીને હત્યા કરી નાંખી છે. આ બન્નેએ આઠ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા.</p> from gujarat https://ift.tt/3fEZ5CY Related Postsગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાઓ આજથી શરૂ, 25000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશેખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઈ શક્યતા નહીંએક સપ્તાહમાં વરસાદ ન પડે તો પાક નિષ્ફળ જવાનો ભય, 118 ડેમમાં 25 ટકા ઓછું પાણી, માત્ર બે ડેમ સંપૂર્ણ ભરેલાદાહોદમાં મિલકતોના સોદામાં આવી તેજી, છેલ્લા એક વર્ષમાં કેટલી કિંમતની મિલકતના થયા સોદા?
0 Response to "ભરુચઃ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ પત્નીની ઈન્જેક્શન આપીને પતિએ કરી હત્યા"
Post a Comment