Surat: ફેફસાં 100 ટકા ડેમજ હોવા છતાં સુરતના એન્જીનિયરે 126 દિવસ પછી આપી કોરોનાને આપી માત, જુઓ વીડિયો ?
<p>સુરતઃ કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત થયેલા સુરતના એક યુવકે ચાર મહિના કરતાં પણ વધારે સમય સુધી મૃત્યુ સામે જંગ ખેલીને કોરોનાને મહાત આપીને નવજીવન મેળવ્યું છે. આ યુવકે 126 દિવસ સુધી કોરોના સામે જંગ ખેલ્યો હતો. </p> <p>ડોક્ટરોને પણ તેમના સાજા થવા વિશે શંકા હતી પણ અંતે યુવકે કોરોનાને માત આપી છે અને સંપૂર્ણ સ્વસ્થ થયા છે. સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા જીતેન્દ્ર ભાલાણી અત્યંત સ્વસ્થ થઈને ફરી સામાન્ય જીદંગી જીવવાની શરૂઆત કરી શકે એવી સ્થિતીમાં આવી ગયા છે.</p> <p>સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા જીતેન્દ્ર ભાલાણી આ વર્ષના માર્ચ-એપ્રિલમાં આવેલી કોરોનાની બીજી લહેર વખતે સંકર્મતિ થયા હતા. તેમની હાલત એ રીતે ખરાબ હતી કે, કોરોનામાં તેમનાં ફેફસાંને સંપૂર્ણ એટલે કે 100 ટકા ફેફસા ડેમેજ થઈ ગયું હતું.</p>
from gujarat https://ift.tt/2Ve92QC
from gujarat https://ift.tt/2Ve92QC
0 Response to "Surat: ફેફસાં 100 ટકા ડેમજ હોવા છતાં સુરતના એન્જીનિયરે 126 દિવસ પછી આપી કોરોનાને આપી માત, જુઓ વીડિયો ?"
Post a Comment