ફટાફટઃ રાજ્યમાં વેક્સિનેશનનો આંકડો પાંચ કરોડને પાર, કેટલા નોંધાયા કોરોનાના કેસ?
By Andy Jadeja
Tuesday, September 7, 2021
Comment
Edit
<p>રાજ્યમાં કોરોના વેક્સિનેશન પાંચ કરોડને પાર પહોંચ્યું છે. છેલ્લા 24 કલાકમાં 5.58 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 18 પોઝિટીવ કેસ નોંધાયા છે.</p>
0 Response to "ફટાફટઃ રાજ્યમાં વેક્સિનેશનનો આંકડો પાંચ કરોડને પાર, કેટલા નોંધાયા કોરોનાના કેસ?"
Post a Comment