gujarat બનાસકાંઠાઃ પાલનપુરના ડુવામાંથી SOG પોલીસે ઝડપી નકલી ચલણી નોટો, જુઓ ગુજરાતી ન્યૂઝ By Andy Jadeja Thursday, August 26, 2021 Comment Edit <p>બનાસકાંઠાના પાલનપુરના ડુવામાંથી એસઓજી પોલીસે નકલી ચલણી નોટો ઝડપી પાડી છે. બે આરોપીઓ પાસેથી એક લાખ 88 હજારની નકલી ચલણી નોટો ઝડપાઈ છે. જેમાં 200ના દરની 940 નોટો ઝડપી પાડવામાં આવી છે. </p> from gujarat https://ift.tt/2WnQrlo Related Postsભાજપના આ ધારાસભ્યએ ફરી ઉડાડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, ઘોડા પર સવાર થયાહાડ થીજવતી ઠંડી માટે રહો તૈયાર, હવામાન વિભાગે આગામી 5 દિવસ કોલ્ડવેવની આગાહી કરીરાજ્યમાં ઠંડીનો પારો ઉંચકાતા મિશ્ર ઋતુનો અનુભવ, આગામી દિવસોમાં ફરી ઠંડીનું જોર વધશેઆજથી ગુજરાતમાં રસીકરણ અભિયાન શરૂ, જાણો ક્યા જિલ્લામાં કેટલા ડોઝ પહોંચાડવામાં આવ્યા
0 Response to "બનાસકાંઠાઃ પાલનપુરના ડુવામાંથી SOG પોલીસે ઝડપી નકલી ચલણી નોટો, જુઓ ગુજરાતી ન્યૂઝ"
Post a Comment