gujarat હિન્દુઓની સંખ્યા પર DYCMના નિવેદનનો મામલો, વજુભાઈ વાળાએ શું કહ્યું?, જુઓ ગુજરાતી ન્યૂઝ By Andy Jadeja Monday, August 30, 2021 Comment Edit <p>હિન્દુઓની સંખ્યા પર નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે આપેલા નિવેદનને વજુભાઈ વાળાએ વ્યક્તિગત ગણાવ્યું છે. વજુભાઈ વાળાએ જણાવ્યુ હતું કે,, નિતિન પટેલના નિવેદનને હું વ્યક્તિગત ગણાઉં છું. તેમના નિવેદન મામલે હું ટીકા-ટીપ્પણી ન કરી શકું.</p> from gujarat https://ift.tt/38q1EEU Related PostsCorona Vaccination: રાજ્યમાં આજથી બે દિવસ રસીકરણ કાર્યક્રમ રહેશે બંધ, જાણો શું છે કારણCyclone Tauktae: કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં NDRFની ટીમ તૈનાતતૌકતેના ખતરાને લઇ વલસાડનું તંત્ર એલર્ટ, કાંઠા વિસ્તારના 84 ગામોને કરાયા એલર્ટગુજરાતમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અંગે રૂપાણીએ કરી મોટી જાહેરાત, જાણો શું કહ્યું?
0 Response to "હિન્દુઓની સંખ્યા પર DYCMના નિવેદનનો મામલો, વજુભાઈ વાળાએ શું કહ્યું?, જુઓ ગુજરાતી ન્યૂઝ"
Post a Comment