gujarat Cyclone Tauktae: કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં NDRFની ટીમ તૈનાત By Andy Jadeja Sunday, May 16, 2021 Comment Edit <p>તૌકતે વાવાઝોડા વચ્ચે કેરળ, ગોવા, મુંબઈના તટીય વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. વાવાઝોડાને લઈ NDRFની 100 ટીમ તૈનાત કરવામાં આવી છે. નૌસેનાની ટીમો પણ રાહત અને બચાવ કામગીરી માટે સજ્જ થઇ હતી. એનડીઆરએફની 29 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. </p> from gujarat https://ift.tt/3y9Um3P Related Postsહવે ગુજરાતમાં બનશે બાયોટેકની COVAXIN રસી, કંપની આ શહેરમાં રસીનું મોટાપાયે ઉત્પાદન કરશેગુજરાતમાં વ્હાઈટ ફંગનો પ્રથમ કેસ નોંધાયો, જાણો કેટલી ખતરનાક છે આ બીમારી અને તેનાથી બચવા શું કરશો લક્ષણો?ખેડૂતો માટે સારા સમાચારઃ આ વર્ષે થોડા દિવસ વહેલું શરૂ થશે ચોમાસુ, જાણો કેટલો વરસાદ પડશેCM રૂપાણી આજે વાવાઝોડા પ્રભાવિત વિસ્તારની મુલાકાત કરશે, બાગાયતી પાકોના નુકસાન માટે સરકારનો નવતર અભિગમ
0 Response to "Cyclone Tauktae: કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં NDRFની ટીમ તૈનાત"
Post a Comment