gujarat અમરેલી જિલ્લામાં વાવાઝોડા સામે પહોંચી વળવા તંત્ર એક્શનમાં,કેવા લેવાયા પગલા?,જુઓ વીડિયો By Andy Jadeja Friday, May 14, 2021 Comment Edit <p>અમરેલી જિલ્લામાં તૌકતે વાવાઝોડાને સામે પહોંચી વળવા માટે તંત્ર સજ્જ થયું છે. અહીં પોલીસ તંત્ર, મામલતદાર, પ્રાંતના અધિકારીઓને એલર્ટ રહેવા માટે સૂચના અપાઈ છે.આ સાથે 26 આશ્રય સ્થાન બનાવવા માટે કલેક્ટરે સૂચન આપ્યું છે.</p> from gujarat https://ift.tt/3ogV9v4 Related Postsરાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર, આગામી 5-7 દિવસ વરસાદની કોઈ શક્યતા નહીંફટાફટઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા નોંધાયા નવા કેસ?,જુઓ મહત્વના સમાચારPM મોદી આજે ખેડૂતોના બીજા હપ્તાની કરશે ચુકવણી, કેટલા ખેડૂતોને મળશે લાભ?ફટાફટઃ બાઢડા અકસ્માતમાં ટ્રક ચાલક સામે નોંધાયો ગુનો, રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને કરી સહાયની જાહેરાત
0 Response to "અમરેલી જિલ્લામાં વાવાઝોડા સામે પહોંચી વળવા તંત્ર એક્શનમાં,કેવા લેવાયા પગલા?,જુઓ વીડિયો"
Post a Comment