
ફટાફટઃ પોરબંદરની સિમેન્ટ ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટના અંગે CM રૂપાણીએ કરી ક્લેક્ટર સાથે ચર્ચા
<p>પોરબંદરના રાણાવાવમાં સિમેન્ટ ફેક્ટરીમાં ચીમનીના રિપેરિંગ કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ત્રણ મજૂરોના મોત થયા છે. આ અંગે સીએમ રૂપાણીએ પોરબંદર કલેક્ટર સાથે ટેલિફોનીક વાતચીત કરી છે. ફાયરબ્રિગેડની ટીમે દટાયેલા મજૂરોને ક્રેઈનની મદદથી બહાર કાઢ્યા છે. </p>
from gujarat https://ift.tt/3sdD56X
from gujarat https://ift.tt/3sdD56X
0 Response to "ફટાફટઃ પોરબંદરની સિમેન્ટ ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટના અંગે CM રૂપાણીએ કરી ક્લેક્ટર સાથે ચર્ચા"
Post a Comment