<p>અમરેલીના નાજાપુર ગામના લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સમસ્યા વર્ણવતા સ્થાનિકોએ કહ્યું કે, આરોગ્ય સુવિધા સારી છે પરંતુ દવાખાનું જર્જરિત હાલતમાં છે. વિદ્યાર્થીઓને અપડાઉન કરવા માટે કોઈ સગવડ નથી. રોડ રસ્તાની હાલત ખરાબ છે. </p>
from gujarat https://ift.tt/3ADxbPx
0 Response to "મારુ ગામ મારી વાતઃ અમરેલી નાજાપુર ગામના લોકોની શું છે સમસ્યા?,જુઓ વીડિયો"
Post a Comment