અમદાવાદ : અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓએ કહ્યું- અમારે અફઘાનિસ્તાન નથી જવું
By Andy Jadeja
Tuesday, August 17, 2021
Comment
Edit
Afghanistan Crisis : વિદ્યાર્થીઓના પરિવારજનોએ પોતાના સંતાનોને અપીલ કરી છે કે, અમે હાલમાં અહીં અફઘાનિસ્તાનમાં સલામત નથી. અમને તમારી સલામતિની પણ ચિંતા થઈ રહી છે. તમે અહીં ના આવશો, તમે હાલમાં ભારતમાં જ રહો
0 Response to "અમદાવાદ : અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓએ કહ્યું- અમારે અફઘાનિસ્તાન નથી જવું"
Post a Comment