
મારૂ ગામ મારી વાત: જુનાગઢના માણેકવાડા ગામે ખેડૂતોનું દર્દ, ભૂંડના ત્રાસથી પાકને નુકસાન, જુઓ ગુજરાતી ન્યૂઝ
<p>જુનાગઢના (Junagadh) માણેકવાડા ગામે (Manekwada village) ખેડૂતોનું દર્દ આવ્યું સામે. વરસાદ ખેંચતા ખેડૂતોને નુકસાન થયું છે. ખેતીમાં વપરાતા સાધનોની મોંઘવારીથી ખેડૂતો હેરાન થયા છે. (pig harassment) ભૂંડનો ત્રાસ પાકને નુકસાન કરે છે. ઝટકા લાઇટના કારણે મોટરો બળી ગઈ છે. પાકના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને હાલાકી થઈ રહી છે. </p>
from gujarat https://ift.tt/3j2BA8T
from gujarat https://ift.tt/3j2BA8T
0 Response to "મારૂ ગામ મારી વાત: જુનાગઢના માણેકવાડા ગામે ખેડૂતોનું દર્દ, ભૂંડના ત્રાસથી પાકને નુકસાન, જુઓ ગુજરાતી ન્યૂઝ"
Post a Comment