By Andy Jadeja
Thursday, August 5, 2021
Comment
Edit
banaskantha news: એપિડેમીક ડ્રોપસીના અસરગ્રસ્ત 7 લોકોને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જેમાં સારવાર દરમિયાન છેલ્લા દસ દિવસમાં છગનભાઈ અને તેમનો પુત્ર નવીન અને તેમની પુત્રી દક્ષાબેનનું મોત થયું હતું.
0 Response to "બનાસકાંઠાઃ ધાનેરાના કુંડી ગામમાં એપિડેમીક ડ્રોપસીના રોગથી પરિવારના મોભી સહિત ત્રણના મોત"
Post a Comment