ચીખલી કસ્ટોડિયલ ડેથ: આદિવાસી યુવકોનાં મોત મામલે PI સહિત છ સામે હત્યાનો ગુનો દાખલ
By Andy Jadeja
Wednesday, July 28, 2021
Comment
Edit
બંને યુવકો પોલીસ સ્ટેશનમાં જ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. બંનેને ચોરીની શંકાના આધારે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. જે બાદમાં બંનેએ પંખા સાથે લટકીને આપઘાત (Chikhli police station custodial death) કરી લીધાનો પોલીસે દાવો કર્યો હતો.
0 Response to "ચીખલી કસ્ટોડિયલ ડેથ: આદિવાસી યુવકોનાં મોત મામલે PI સહિત છ સામે હત્યાનો ગુનો દાખલ"
Post a Comment