મારુ ગામ મારી વાત: બનાસકાંઠાના ધાનેરામાં આવેલા રવિયા ગામમાં શું છે સમસ્યા?, શું માંગ કરી સ્થાનિકોએ

મારુ ગામ મારી વાત: બનાસકાંઠાના ધાનેરામાં આવેલા રવિયા ગામમાં શું છે સમસ્યા?, શું માંગ કરી સ્થાનિકોએ

<p>બનાસકાંઠાના ધાનેરામાં આવેલા રવિયા ગામમાં શું છે સમસ્યા?, જૂની પંચાયત ઓફિસ ખરાબ થતાં નવી પંચાયત બનાવવામાં આવી. પરંતુ નવી ઓફિસ પણ બિસમાર હાલતમાં છે. આ ઉપરાંત, પંચાયતનો રોડ પણ તૂટેલો છે. સ્ટ્રીટ લાઇટ અને ગટરની સુયોગ્ય વ્યવસ્થા ન હોવાનાં કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવ પડી રહી છે.</p>

from gujarat https://ift.tt/3yiDcRb

0 Response to "મારુ ગામ મારી વાત: બનાસકાંઠાના ધાનેરામાં આવેલા રવિયા ગામમાં શું છે સમસ્યા?, શું માંગ કરી સ્થાનિકોએ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel