અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના લાખો વિદ્યાર્થીઓને પરીક્ષામાં તૈયારી માટે મદદરૂપ થશે આ એપ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના લાખો વિદ્યાર્થીઓને પરીક્ષામાં તૈયારી માટે મદદરૂપ થશે આ એપ

Ahmedabad student mobile application: ગુજરાત યુનિવર્સિટી લાયબ્રેરી અને GLS યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે MSc IT ના પ્રાંજલ, રિષભ, જીનાલી આ વિદ્યાર્થીઓએ સારથી નામની મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી છે. આ એપ્લિકેશનમાં વર્ષ 2014થી  અત્યાર સુધીના તમામ સ્ટ્રીમના 10 હજાર પેપર સમાવી લેવાયા છે.

from News18 Gujarati https://ift.tt/3ganEb8

Related Posts

0 Response to "અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના લાખો વિદ્યાર્થીઓને પરીક્ષામાં તૈયારી માટે મદદરૂપ થશે આ એપ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel