અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પરથી ગેરકાયદેસર રીતે બાયોડીઝલના વેચાણનું મોટું રેકેટ ઝડપાયું
By Andy Jadeja
Saturday, March 13, 2021
Comment
Edit
આ બાયોડીઝલ સેન્ટરના સંચાલકો દ્વારા કોઈપણ જાતની પરવાનગી કે અત્યંત જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ મોટી માત્રામાં કરેલો હોવા છતાં પણ ફાયર સેફટીના કોઈપણ જાતના સાધનવિના મોટાપાયે બાયોડીઝલનું વેચાણ થઈ રહ્યું હતું.
0 Response to "અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પરથી ગેરકાયદેસર રીતે બાયોડીઝલના વેચાણનું મોટું રેકેટ ઝડપાયું"
Post a Comment