પાવર કૉરિડોર : લ્યો હવે ભ્રષ્ટાચારીઓને પણ મોંઘવારી નડી!
Power corridor: હાલ રાજ્યનું એન્ટી કરપ્શન બ્યૂરો એવરેજ રોજની ત્રણ રેડ કરી રહ્યુ છે. તે જોતા એક મહિનાની અંદાજે 90 રેઇડ થઇ છે. કોરોના કાળ બાદ ખાયકીનું પ્રમાણ વધ્યુ છે. સાથે સાથે લાંચ લેવાની પદ્ધતિ પણ બદલાઇ છે.
from News18 Gujarati https://ift.tt/2YqkxFP
from News18 Gujarati https://ift.tt/2YqkxFP
0 Response to "પાવર કૉરિડોર : લ્યો હવે ભ્રષ્ટાચારીઓને પણ મોંઘવારી નડી!"
Post a Comment