gujarat ફટાફટઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા નોંધાયા નવા કેસ?,જુઓ મહત્વના સમાચાર By Andy Jadeja Monday, August 9, 2021 Comment Edit <p>રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે અને આ સાથે 17 દર્દીઓ સાજા થયા છે. 27 જિલ્લા અને 4 મહાનગરોમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. કોરોનાના કેસ ઘટતા હવે રાજ્યમાં માત્ર 209 એક્ટિવ કેસ છે. રાજકોટમાં પાંચ કેસ નોંધાયા છે. </p> from gujarat https://ift.tt/3iAK7ji Related PostsValsad: મંદિરમાં ભગવાનના દર્શન કરતાં કરતાં જ વેપારી ઢળી પડ્યા ને થયું મોતArvalli : યુવક બસ સ્ટેન્ડમાંથી એસટી બસ લઈને ભાગ્યો ને પછી તો.....અમરેલીના ચલાલા પંથકમાં દીપડાનો આતંક, અઠવાડિયામાં 5 લોકો પર હુમલોPM મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતને આપશે અનેક ભેટ
0 Response to "ફટાફટઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા નોંધાયા નવા કેસ?,જુઓ મહત્વના સમાચાર"
Post a Comment