અમરેલીના ચલાલા પંથકમાં દીપડાનો આતંક, અઠવાડિયામાં 5 લોકો પર હુમલો
<p>અમરેલીના (Amreli) ચલાલા પંથક (Chalala district) માં દીપડાએ (Panther) આતંક મચાવ્યો છે. અઠવાડિયામાં 5 લોકો પર દીપડાએ હુમલો કર્યો હતો. જેના કારણે દહેશતનો માહોલ છે. ખેડૂતો અને શ્રમિકોમાં ભય જોવા મળી રહ્યો છે. વન વિભાગની ટીમે દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે. પરંતુ દીપડો હજુ પકડથી દૂર છે.</p>
from gujarat https://ift.tt/3en2g1a
from gujarat https://ift.tt/3en2g1a
0 Response to "અમરેલીના ચલાલા પંથકમાં દીપડાનો આતંક, અઠવાડિયામાં 5 લોકો પર હુમલો"
Post a Comment