ફટાફટ: બોગસ બિલિંગ કૌભાંડ મુદ્દે GSTના રાજ્યવ્યાપી દરોડા, રાજ્યમાં કોરોના કેસ ઓછા, જુઓ મહત્વના સમાચાર

ફટાફટ: બોગસ બિલિંગ કૌભાંડ મુદ્દે GSTના રાજ્યવ્યાપી દરોડા, રાજ્યમાં કોરોના કેસ ઓછા, જુઓ મહત્વના સમાચાર

<p>બોગસ બિલિંગ કૌભાંડ મુદ્દે (bogus billing scam issue) GSTના રાજ્યવ્યાપી દરોડા. 71 સ્થળોએ તપાસ હાથ ધરાઇ. રાજ્યમાં કોરોનાના (fewer cases of corona) કેસ ઓછા થયા. અકટિવ કેસની સંખ્યા ઓછી થતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો. રાજ્યમાં 15 જુલાઈથી ધોરણ-12ના વર્ગો શરૂ થશે. સાથે જ પોલિટેકનિક સંસ્થાઓમાં શિક્ષણકાર્ય શરૂ થશે.</p>

from gujarat https://ift.tt/3wC4D6U

Related Posts

0 Response to "ફટાફટ: બોગસ બિલિંગ કૌભાંડ મુદ્દે GSTના રાજ્યવ્યાપી દરોડા, રાજ્યમાં કોરોના કેસ ઓછા, જુઓ મહત્વના સમાચાર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel