ફટાફટ: વરસાદ ખેંચાતા રાજકોટમાં જળ સંકટના એંધાણ, જુઓ મહત્વના સમાચાર

ફટાફટ: વરસાદ ખેંચાતા રાજકોટમાં જળ સંકટના એંધાણ, જુઓ મહત્વના સમાચાર

<p>વરસાદ ખેંચાતા રાજકોટમાં (Rajkot) જળ સંકટ (water crisis) ઊભું થાય તેવી શક્યતા. આજી અને ન્યારી ડેમમાં પાણી ઠેલવવા માટે મેયરે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. દાહોદમાં પ્રેમી યુગલને માર મારી વાળ કાપવામાં આવ્યા હતા. ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની (Primary Education Federation) માંગ. પંચમહાલ અને દાહોદમાં વરસાદી હેલી જોવા મળી હતી.</p>

from gujarat https://ift.tt/3z3Z8iW

Related Posts

0 Response to "ફટાફટ: વરસાદ ખેંચાતા રાજકોટમાં જળ સંકટના એંધાણ, જુઓ મહત્વના સમાચાર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel