મારુ ગામ મારી વાતઃ બનાસકાંઠા જિલ્લાના રાણપુર સેબલિયા ગામના લોકોની શું છે સમસ્યાઓ?,જુઓ વીડિયો
<p>બનાસકાંઠા(Banaskantha) જિલ્લાના રાણપુર સેબલિયા ગામ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આ સમસ્યાઓ જણાવતા ગ્રામજનોએ કહ્યું કે, આ ગામમાં ઘણા વર્ષોથી રોડ રસ્તાની કોઈ વ્યવસ્થા નથી જેથી પગપાળા જવાનો વારો આવે છે. સાથે જ આરોગ્યલક્ષી સુવિધાઓનો પણ અભાવ છે. </p> <div class="yj6qo"> </div> <div class="adL"> </div>
from gujarat https://ift.tt/3AW2lCG
from gujarat https://ift.tt/3AW2lCG
0 Response to "મારુ ગામ મારી વાતઃ બનાસકાંઠા જિલ્લાના રાણપુર સેબલિયા ગામના લોકોની શું છે સમસ્યાઓ?,જુઓ વીડિયો"
Post a Comment