રાજ્યમાં આગામી બે દિવસ પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી બે દિવસ પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

<p>રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની (Heavy Rain) આગાહી હવામાન વિભાગે (weather department) કરી છે. આજે નવસારી, વલસાડ અને ડાંગ (Navsari, Valsad, Dang) જીલ્લામાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે.</p>

from gujarat https://ift.tt/3BGtb1Y

0 Response to "રાજ્યમાં આગામી બે દિવસ પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel